26 Jan 2019
શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે ૭૦ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ નિમિત્તે ધવ્જવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે સરપંચશ્રી તથા સમસ્ત મોટીવાવડી ના ગ્રામજનો અને સામાજીકસંસ્થાઓ અને ગ્રામપંચાયત ના સભ્યોઓ એ હાજરી આપી હતી અને બાળકો ને રોકડ પુરસ્કાર તેમજ મોટીવાવડી ઘુન મંડળ દ્વારા શાળાના તમામ બાળકો ને પેન અને નોટબુક નું વિતરણ કરવામાં આવેલ હતું. ગત વર્ષે ધોરણ ૩ થી ૧૦ માં પ્રથમ-દ્રીત્ય-તૃત્ય નંબરે આવનારા વિદ્યાર્થીઓ ને દાતાશ્રી તરફથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.