31/01/2019

HTAT તાલીમ વર્ગ ૨૦૧૯

HTAT તાલીમ વર્ગ ૨૦૧૯:- 

                                                      જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માં નવનિયુકત પામેલ મુખ્ય શિક્ષક ની દીન-૧૮ ની નિવાસી તાલીમ નું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા શાળાના આચાર્યશ્રી ને વિવિધ મોડુયલ દ્વારા શિક્ષણ ના નુતન પ્રવાહો થી વાકેફ કરવામાંં આવ્યા હતા... 







  

26 Jan 2019

26 Jan 2019

                                                                                   શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે ૭૦ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ નિમિત્તે ધવ્જવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે સરપંચશ્રી તથા સમસ્ત મોટીવાવડી ના ગ્રામજનો અને સામાજીકસંસ્થાઓ અને ગ્રામપંચાયત ના સભ્યોઓ એ હાજરી આપી હતી અને બાળકો ને રોકડ પુરસ્કાર તેમજ મોટીવાવડી ઘુન મંડળ દ્વારા શાળાના તમામ બાળકો ને પેન અને નોટબુક નું વિતરણ કરવામાં આવેલ હતું. ગત વર્ષે ધોરણ ૩ થી  ૧૦ માં પ્રથમ-દ્રીત્ય-તૃત્ય નંબરે આવનારા વિદ્યાર્થીઓ ને દાતાશ્રી તરફથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતા.  









































પ્રજ્ઞા એકટીવીટી :-  
        શાળામાં ચાલુ માસ દરમિયાન પ્રજ્ઞા વર્ગ માં શાળાના પ્રજ્ઞા શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન અને કાછડ હેતલબેન દ્વારા પ્રજ્ઞા અભિગમ દ્વારા ગુજરાતીમાં ખાદ્ય પ્રદાર્થ નું વર્ગીકરણ  અને ગણિત શિક્ષણ માં નિચે મુજબ ની એકટીવીટી કરવામાં આવેલ હતી...







ગણિત-વિજ્ઞાન કીટ

ગણિત-વિજ્ઞાન કીટ:- 

                                                                                                શાળાકક્ષા એ NCERT દ્વારા આપવામાં આવેલ  ગણિત-વિજ્ઞાન કીટ નો ઉપયોગ  ધોરણ ૬ થી ૮ ના બાળકો દ્વારા નિયમિત કરવામાં આવે છે. જેમાં ગણિત-વિજ્ઞાન ના શિક્ષક શ્રી જનકભાઇ અગ્રાવત દ્વારા કામાગીરી કરવામાં આવે છે. 




શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો