મીના રેડીયો
મીના રેડીયો :-
મીના રેડીયો કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના બાળકો ને દર મંગળવાર અને શુક્રવાર મીના ની વાર્તા પ્રસારીત કરવામાં આવે છે. જે બાળકો દ્વારા નિયમિત નિહાળવામાં આવે છે. જે કાર્યક્રમની સંપુર્ણ વ્યવસ્થા શાળાના ધોરણ ૬ થી ૮ ના શિક્ષક હંસાબેન - જનકભાઇ - દિવ્યેશ્ભાઇ દ્વારા કરવમાં આવે છે.
શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.