PSE EXAM ની પુર્વ તૈયારી :-
રાજય પરિક્ષા બોર્ડ- ગાંધીનગર દ્વારા ધોરણ :- ૬ માં અભ્યાસ કરતા બાળકો માટે પ્રાથમિક શિષ્યવૃતિ ની પરીક્ષા લેવામાં આવે છે. જેની પુર્વ તૈયારી રૂપે શાળાના મુખ્ય શિક્ષક શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા ધોરણ :- ૬ ના બાળકોને શાળા સમય પહેલા દરરોજ ૦૧.૦૦ કલાક આ પરીક્ષાની પુર્વ તૈયારી કરાવવામાં આવે છે. તેમજ બાળકો ની આ પરિક્ષા રાજય પરિક્ષા બોર્ડ- ગાંધીનગર દ્વારા ધોરાજી ખાતે યોજવામાં આવી હતી....
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.