પ્રજ્ઞા એકટીવીટી :-
શાળામાં ચાલુ માસ દરમિયાન પ્રજ્ઞા વર્ગ માં ગુજરાતી વિષય માં શિક્ષકશ્રી પ્રવિણાબેન દ્વારા ધોરણ ૧ અને ૨ માં ભાષા સજજતા ની અને ભાષા શુધ્ધિ ની એકટીવીટી કરવામાં આવી હતી. તેમજ અને શિક્ષકશ્રી હેતલબેન દ્વારા રંગ અને આકારોની ઓળખ વિશે પણ સમજ અને દ્રઢીકરણ કરાવવામાં આવ્યું...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.